Aug 172009
 

દૂર નગરી રે બડી દૂર નગરી દૂર નગરી રે બડી દૂર નગરી [2] કાન્હા કૈસે આવું મૈં કન્હાઈ તેરી ગોકુલ નગરી –બડી દૂર નગરી રે રાતમેં આવું તો કાન્હા ડર મોહે લાગે [4 ] દિનમેં આવું તો દેખે સારી નગરી — બડી દૂર નગરી રે ધીરે ધીરે ચાલું કાન્હા તો કમર મોરી લચકે [4] ઝટપટ

Continue Reading...
Aug 172009
 

હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરી ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે અગર ચંદનની ચોટી,

Continue Reading...
Aug 172009
 

લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો (2) નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે (2) લાલાને લાડ લડાવો……………. લાડ લડાવો લાલાને લાડ લડાવો (2) વાંકડિયા વાળ ઓળી, આંજણિયા આંજો ગાલે ટપકું કરી વારી વારી જાજો (2) નાનકડું માથે મોરપીંછ લગાવો (2) લાલાને લાડ લડાવો……………. લાડ લડાવો લાલાને લાડ લડાવો (2) પીળું

Continue Reading...